મૂળનાં --- આકારના કોષોમાં કાપેરિયન પટ્ટીકા આવેલી હોય છે.

  • A

    વાલ-આકાર

  • B

    ડમ્બેલ આકાર 

  • C

    પીપ-આકાર

  • D

    બહિર્ગોળ આકાર

Similar Questions

ચાર અરીય વાહિપુલો ............... માં જોવા મળે છે.

  • [AIPMT 2002]

નીચેનામાંથી ક્યા લક્ષણમાં એકદળી મૂળ એ દ્વિદળી મૂળથી અલગ પડે છે?

એકદળી મૂળનું અગત્યનું લક્ષણ તેની હાજરી છે.

વિકસિત મજ્જા અને બહિરારંભી વાહિપુલ એ કોના લક્ષણ છે?

ચાર અરીય વાહિપૂલો .......માં જોવા મળે છે.