સ્થૂલકોણક પેશીમાં મળતું સ્થૂલન શેની જમાવટને લીધે હોય છે?
સુબેરિન
પેક્ટિન
લિગ્નિન
આપેલ તમામ
……... ના પ્રકાંડ અને પર્ણદંડમાં સ્થૂલકોણક પેશી જોવા મળે છે.
આદિદારૂ કેન્દ્ર તરફ અને અનુદારૂ પરિઘ તરફ હોય તો મઘ્યરંભને $.........$ પ્રકારનું કહેવાય છે.
કઈ પેશી પાણીના અભાવમાં વધુ વિકાસ પામે છે?
નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી સુયોગ્ય રીતે વિભેદિત થયેલી છે?
તફાવત જણાવો : આદિદારુની બહિરારંભી અને અંતરારંભી સ્થિતિ