શેમાં વાયુરંધ્ર હોતા નથી?
પ્રકાંડ
ફળ
મૂળ
પર્ણ
આધારોતક પેશીતંત્ર $=...........$
વાયુરંધ્રના રક્ષકકોષો આકાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક્દળી વનસ્પતિના વાયુરંધ્ર | દ્રીદળી વનસ્પતિના વાયુરંધ્ર | |
$A$ | વાલ આકાર | ડમ્બેલ આકાર |
$B$ | ડમ્બેલ આકાર | વાલ આકાર |
$C$ | વાલ આકાર | વાલ આકાર |
$D$ | ડમ્બેલ આકાર | ડમ્બેલ આકાર |
વાહિએધામાં કેટલા પ્રકારના કોષો રહેલા હોય છે?
અધઃસ્તરનું કાર્ય શું છે?
મૂળરોમ માટે સંગત શું?