આધારોતક પેશીતંત્ર $=...........$
અંગ $-$ અધિસ્તર $-$ વાહકપેશી
અંગ $-$ અધિસ્તર $+$ વાહકપેશી
અંગ $+$ અધિસ્તર $+$ વાહકપેશી
અંગ $+$ અધિસ્તર $-$ વાહકપેશી
એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે વાહિપુલો .....છે.
કોની વચ્ચે બાહ્યક જોવા મળે છે?
આધારોતક પેશીતંત્રમાં સમાવિષ્ટ
પરિચક્ર...
વનસ્પતિમાં અધિસ્તરીય પેશી તંત્રનો તે ઘટક નથી.