બહુરંભી સ્થિતિ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?
અનાવૃત્ત બીજધારી
દ્વિદળી
એકદળી
ત્રિઅંગી
દ્વિપાર્શ્વિય વાહિપુલની લાક્ષણિકતા ............ છે.
વૃક્ષોમાં જીવરસનું લુપ્ત થવું ક્યા મહત્વના કાર્ય માટે જરૂરી છે?
વાહિપુલ કે જેમાં અન્નવાહક પેશી જલવાહક પેશીની બંને બાજુએ જોવા મળે છે, તેને .....કહેવામાં આવે છે.
શેમાં જટિલ પેશીઓ જોવા મળતી નથી?
કૉર્ક કેમ્બિયમ, કૉર્ક અને દ્વિતીય બાહ્યક સમુદાયિક રીતે ….... કહેવાય છે.