વનસ્પતિમાં જલવાહિનીઓનું મુખ્ય કાર્ય કયું છે?
રસનું વહન
માત્ર ખનીજદ્રવ્યોનું વહન
રાત્રિ દરમ્યાન વધારાનાં પાણીનો નિકાલ
કાર્બનિક પોષકતત્વોનું સ્થાનાંતરણ
તે વનસ્પતિનાં વિકાસ પામતાં ભાગ જેવાં કે પ્રકાંડ અને પર્ણદંડને યાંત્રિક મજબૂતાઈ આપે છે.
જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?
પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ કરતી વનસ્પતિની સરળ પેશી છે.
જ્યારે આદિજલવાહક (આદિદારૂ) પરિચક્રની પાસે હોય ત્યારે શું કહેવાય?
જલવાહિની માટે શું ખોટું ?