છિદ્રિય કાષ્ઠની લાક્ષણિકતા .........દ્વારા દર્શાવવામાં આવે છે.

  • A

    જલવાહિનીકી ગેરહાજર

  • B

    જલવાહિનીઓની હાજરી

  • C

    જલવાહિનીઓની ગેરહાજરી

  • D

    ચાલનીનલિકાની હાજરી

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2002]

માત્ર તેની ઉપરની બાજુ વાયુરંધ્ર ધરાવતા પર્ણને શું કહે ?

નીચે વનસ્પતિ તંતુઓનું લિસ્ટ આપેલ છે. વનસ્પતિના કયા ભાગમાંથી તે પ્રાપ્ત થાય છે ?

$(a)$ કાથી

$(b)$ હેમ્પ (ભાંગ).

$(c)$ કપાસ

$(d)$ શણ

દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?

કાસ્પેરીન પટ્ટીકા ........માં હાજર હોય છે.