કેપ્સેલામાં સક્રિય મહાબીજાણુ હંમેશા........હોય છે.

  • A

    બીજાંડ છિદ્ર

  • B

    બીજાંડ તલ

  • C

    બધા

  • D

    કોઇપણ

Similar Questions

અપયુગ્મન એ ..... છે.

જયારે બાહૃય અંડક આવરણ માંસલ બંને ત્યારે તેને......કહેવાય છે.

એક્સ આબ્યુમિનસ બીજો છે. 

આવૃત બીજધારીમાં ચતુષ્કનાં ચારેય લઘુબીજાણુઓ એક સ્તર દ્વારા આવરિત હોય છે. જે......નું બનેલું છે.

બેવડું ફલન .......માં જ જોવા મળે છે