નીચેનામાંથી કઇ જોડની બંને વનસ્પતિ પર્ણ દ્ઘારા વાનસ્પતિક પ્રસાર પામે છે?
બ્રાયોફાયલમ અને કેલાનકોએ
ક્રાયસેન્થેમમ અને અગેવ
અગેવ અને કેલાનકીએ
એસ્પરગસ અને બ્રાયોફાયલમ
ખોટું વિધાન પસંદ કરો.
બટાકાની આંખો એ ......... છે.
નીચેનામાંથી .......એ બહુકોષીય ફૂગ, તંતુમય લીલ અને મોસનાં પ્રતંતુમાં સામાન્ય છે.
નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ પેનિસિલિયમ | $(1)$ ચલબીજાણુ |
$(b)$ હાઈડ્રા | $(2)$ અંતઃકલિકા |
$(c)$ વાદળી | $(3)$ કણીબીજાણુ |
$(d)$ ક્લેમિડોમોનાસ | $(4)$ બાહ્ય કલિકાસર્જન |