લીલા નાળિયેરીનો પ્રવાહી ભાગ ..... છે.
ભ્રૂણપોષ
માદા જન્યુજનક
પ્રદેહ
ભ્રૂણ
ભ્રૂણપુટમાં પ્રવેશ બાદ પરાગનલિકાની ટોચ......દ્વારા ફૂલે છે અને ફાટે છે.
બેવડું ફલન ............. માં જોવા મળે છે.
સ્થાંનાતરીક ઘટકો ........માં જોવા મળે છે.
પ્રાણીઓમાં પ્રભાવી પરાગવાહક છે.
તંતુમય પ્રસાધન કોની લાક્ષણીકતા છે?