...... ની સ્કીઝોજીનસ વાહિનીમાં એસાફોટીડા આવેલી હોય છે.
મૂળ
પ્રકાંડ
ફળ
પર્ણ
$Ruscus$ માં પ્રકાંડ ........છે.
તેમાં કપ આકારનું પુષ્પાસન હોય છે.
ખાદ્ય પુષ્પવિન્યાસ ..........છે.
એટ્રોપા બેલાક્રોનાનાં કયા ભાગમાંથી બેલાડોના ડ્રગ (ઔષધ) મેળવવામાં આવે છે?
યોગ્ય સમૂહ પસંદ કરો.
છોડ | અંગો | કાર્યો |