બીજનું અંતઃબીજાવરણ.......દ્વારા વિકાસ પામે છે.

  • A

    પરિભ્રૂણપોષ

  • B

    બીજનાળ

  • C

    અંતઃઅંડકાવરણ

  • D

    બાહૃય અંડકાવરણ

Similar Questions

મકાઈના દાણાના બીજપત્રને શું કહે છે?

  • [NEET 2016]

આ વનસ્પતિના ફળમાં હજારોની સંખ્યામાં બીજ આવેલ હોય છે.

નીચેની રચનામાં બીજપત્રને ઓળખો.

જે ફળનો વિકાસ માત્ર બીજાશયમાંથી થાય છે તેને શું કહે છે?

આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.