ફલન બાદ અંડકમાંનું બાહૃય અંડાવરણ........માં રૂપાંતર પામે છે.
બાહૃય બીજાવરણ
અંતઃ બીજાવરણ
ફળ
બીજ
પુરાતત્તવીય ઉત્પનન દરમ્યાન ....... નજીક કિંગ હેરોર્ડ કિલ્લામાં ........ શોધાઈ છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ફલન પહેલા) | કોલમ - $II$ (ફલન પછી) |
$P$ અંડક | $I$ ફળ |
$Q$ બીજાશય | $II$ બીજ |
$R$ અંડકાવરણ | $III$ બીજાવરણ |
$S$ બીજાશય દિવાલ | $IV$ ફલાવરણ |
ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?
અંડક અને બીજાશયનું રૂપાંતરણ અનુક્રમે શેમા થાય છે?
ફળની રચના સમજાવી તેના પ્રકારો વિશે માહિતી આપો.