........નાં પરિણામ સ્વરૂપે નિર્માણ પામેલી રચનામાંથી મુખ્ય ભ્રૂણનો વિકાસ થાય છે.
બેવડું ફલન
તૃતીય સંયોજન
સંયુગ્મન
ભ્રૂણપોષનાં બે ધ્રુવીય કોષકેન્દ્રનું સંયોજન
ઉપરાક્ષ શેમા પરીણમે છે?
આપેલ રચના ઘાસના ભ્રૂણનો ઊભો છેદ છે. $P, Q$ અને $R$ને ઓળખો.
$\quad\quad\quad\quad P \quad\quad \quad Q \quad\quad\quad R$
ભ્રુણાગ્રચોલ કઈ રચનાને આવરીને આવેલ હોય છે?
લાક્ષણિક દ્વિદળી ભ્રુણ કેટલા બીજપત્રો ધરાવે છે?
ઉપરીભૂમિક અંકુરણમાં ભુ્રણના કયા ભાગની સૌથી વધુ વૃદ્ઘિ થાય છે?