કયું વિધાન ખોટું છે?
પરાગાસન દ્વારા પરાગરજને ગ્રહણ કરી લેવામાં આવે છે
પરાગનલિકાનાં સંશોધક $AMICI$ છે.
કેપ્સેલાંનાં પરાગરજમાં પોલેનકીટ ગેરહાજર હોય છે.
ટાઇજેલિયમ એ ભ્રૂણની મુખ્ય અક્ષ છે.
દ્વિતીય કોષકેન્દ્ર સાથે નર જનનકોષ જોડાઈને શેની રચના કરેછે?
એપી હાઇડ્રોફિલીનું ઉદાહરણ.......છે.
પાપાવરમાં કયા પ્રકારનું અંડક જોવા મળે છે?
ક્રાયો પ્રિઝર્વેશનનો અર્થ ખોરાકનો સંગ્રહ શેમાં કરવો થાય
માદા જન્યુજનક જેવી પરાગરજમાં શેમાં જોવા મળે છે?