પરિભ્રૂણપોષ એ........છે.
બીજમાં સ્થાપિત બીજદેહ
બીજાંડ દીવાલ
બીજાંડ આવરણ
શોષકમૂળનાં અશ્મિ
ઘણા વર્ષો જુના ખજુરીના બીજ કયાંથી મળી આવ્યા?
વ્યાખ્યા આપો : અલિત ફળ. તે માટે કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
ઘઉંનો દાણો શું છે?
ઘઉં કે મકાઇના બીજમાં જોવા મળતું વરૂથિકા, એકદળીના બીજી વનસ્પતિઓના બીજના કયા ભાગ સાથે સરખામણી કરી શકાય ?
બીજદેહશેષ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?