હળદરનું ચૂર્ણ ... માંથી મેળવવામાં આવે છે.
કુરકુમા લોન્ગા
કુરકુમા અમાડા
ઝિન્જીબેર ઓફિસીનાલ
સિન્કોના ઓફિસિનેલ
સંધિવામાં શરીરમાં શરીર વિરુધ્ધ કાર્ય કરતાં કયાં પ્રકારનાં એન્ટીબોડી ઊદભવે છે?
ચેપી માદા એનોફિલિસ મચ્છર જયારે તંદુરસ્ત વ્યકિતને કરડે ત્યારે તે ....... દાખલ કરે છે.
નીચેનામાંથી કયું એક જૈવ અણુના સેન્ટ્રેલ ડોગ્માને અનુસરતું નથી?
ફ્રેંચમાં $‘ease’$ શબ્દનો અર્થ શું થાય છે?
ચેપ લાગ્યા પછી ઉપાર્જિત થતી પ્રતિકારકતા :