જો વિભાજન પામતા કોષને રેડિયોએક્ટિવ થાયમિડિન ધરાવતા માધ્યમમાં રાખવામાં આવે,તો રેડિયોએક્ટિવિટી સૌ પ્રથમ ક્યાં જોવા મળશે?

  • A
    યુક્રોમેટિન
  • B
    હિટરોક્રોમેટિન
  • C
    બંનેમાં એકસાથે
  • D
    ઉપરમાંથી એકપણ નહીં

Explore More

Similar Questions

કોષચક્રની કઈ અવસ્થા દરમિયાન કોષમાં $DNA$ નું પ્રમાણ બમણું થાય છે?

કોષચક્ર દરમિયાન $RNA$ નું સંશ્લેષણ ક્યારે થાય છે?

જો કોષવિભાજનના અંતે મળતી નીપજો (જન્યુઓ) માં $20 \; pg$ $DNA$ હોય,તો $G_2$ તબક્કે દૈહિક કોષમાં $DNA$ નું પ્રમાણ કેટલું હશે ($; pg$ માં)?

કોષચક્રના કયા તબક્કામાં $DNA$ નું સ્વયંજનન થાય છે?

આંતરાવસ્થાના $G_1$ (ગેપ-$1$) તબક્કાના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo