આંતરાવસ્થાના $G_1$ (ગેપ-$1$) તબક્કાના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો:

  • A
    $DNA$ નું સંશ્લેષણ અથવા સ્વયંજનન થાય છે.
  • B
    બધા જ કોષીય ઘટકોની પુનઃગોઠવણી થાય છે.
  • C
    કોષ ચયાપચયી રીતે સક્રિય હોય છે,વૃદ્ધિ પામે છે પરંતુ $DNA$ નું સ્વયંજનન થતું નથી.
  • D
    કોષકેન્દ્ર વિભાજન પામે છે.

Explore More

Similar Questions

કોષમાં કોષ વિભાજનનો નિર્ણય કયા તબક્કે લેવાય છે?

કોષચક્રની કઈ અવસ્થામાં રંગસૂત્રો રંગસૂત્રજાળ (chromatin) તરીકે અસ્પષ્ટ જાળા સ્વરૂપે જોવા મળે છે?

કોષચક્રના $S$ તબક્કા માટે નીચેનામાંથી શું સાચું છે?

કોષચક્રના સંશ્લેષણ તબક્કા ($S$ તબક્કો) દરમિયાન શું થાય છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo