લાઈટ કમ્પાઉન્ડ માઈક્રોસ્કોપની મેગ્નિફિકેશન ક્ષમતા ......... પર આધાર રાખે છે.

  • A
    આઈપીસ લેન્સની ક્ષમતા પર
  • B
    ઓબ્જેક્ટિવ લેન્સની ક્ષમતા પર
  • C
    પ્રકાશના સ્ત્રોત પર
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$(i)$ કોષોનો આકાર તેઓ જે કાર્ય કરે છે તેના આધારે બદલાઈ શકે છે.
$(ii)$ માનવ $RBC$ નો વ્યાસ આશરે $7.0 \; \mu m$ હોય છે.
$(iii)$ કોષરસ એ કોષીય પ્રવૃત્તિઓનું મુખ્ય ક્ષેત્ર છે.
$(iv)$ કોષને જીવંત સ્થિતિમાં રાખવા માટે કોષરસમાં વિવિધ રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે.

કઈ રચનાઓની જોડી સામાન્ય રીતે વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે?

કોષરસ પ્રવાહ (Cytoplasmic streaming) ગતિ એ કોની લાક્ષણિકતા છે?

નીચેનામાંથી કઈ સુકોષકેન્દ્રી કોષની લાક્ષણિકતા નથી?

એક પરિપક્વ વનસ્પતિ કોષમાં નીચેનામાંથી કયા ઘટકો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo