જો બંગાળી વાઘ લૂપ્ત થઈ જાય તો .......
તરક્ષુઓ અને વરૂઓ ઓછા બની જશે.
વન્ય વિસ્તાર, મનુષ્યો અને પાલતુ પ્રાણીઓ માટે સલામત બની જશે.
પોતાનો જનીન સમૂહ હંમેશ માટે ગુમાવશે
હરણ જેવા વન્ય પ્રાણીઓની વસ્તી સ્થિર થઈ જશે.
પુનઃપ્રાપ્ય નિષ્કાનીય પ્રાકૃતિક સ્ત્રોત .....છે.
એકેસિયા $(Acacia),$ પ્રોસેપિસ $(Prosopis)$ અને કેપેરીસ $(Caparis) $ ..........સાથે સંકળાયેલા હોય છે.
નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડેલ છે?
માનવ પર્યાવરણના સુધારણા દ્વારા માનવ જાતની સુધારણા.....
રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?