વસ્તીમાં મર્યાદિત ન હોય તેવી પ્રાજનનીય ક્ષમતાને .......કહેવામાં આવે છે.
જૈવિક ક્ષમતા
ફલન
વહન ક્ષમતા
જન્મ દર
આફ્રિકાના વેલ્ડટ્રસ અને દક્ષિણ આફ્રિકાના પેમ્પાઝ .....છે.
કિટક પરાગીત પુષ્પ અને પરાગનયન કરનાર કિટક વચ્ચે કયા પ્રકારનો સંબંધ જોવા મળે છે ?
સમાજના સ્થાયીત્વ પર વધુ અસર કરતી જાતિ એટલે........
વાર્ષિક સ્થાનાંતર ............ ના કિસ્સામાં થતું નથી.