નીચે આપેલા ચાર વિધાનો $(1 - 4) $ નો અભ્યાસ કરો તેમાંથી કોઈ પણ બે સાચા પસંદ કરો
$(1) $ સિંહ હરણને ખાય છે અને ચકલી અનાજના ખોરાક પર આધારિત હોય છે જે ઉપભોગીમાં પરિસ્થિતિકીની રીતે સમાન હોય છે.
$(2) $ ભક્ષક તારા માછલી પીલાસ્ટર કેટલાક અપૃષ્ઠંશીના જાતિ વિવિધતાને જાળવી રાખવામાં મદદ કરે છે.
$(3)$ ભક્ષકો વારંવાર ભક્ષ્ય જાતિની લુપ્તતાને પ્રેરે છે.
$(4)$ વનસ્પતિ દ્વારા રસાયણનું ઉત્પાદન જેમકે નિકોટીન સ્ટ્રોચીનાઈન ચયાપચયની રીતે અવ્યવસ્થિત હોય છે.બે સાચા વિધાનો છે :
$1$ અને $2$
$2$ અને $ 3$
$3$ અને $ 4$
$1$ અને $4$
વિધાન $A$: તંત્રમાં મુક્ત શક્તિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે.
કારણ $R$: શક્તિના કોઈ પણ રૂપાંતરણ દરમિયાન ઉષ્મા સ્વરૂપે કેટલોક શક્તિજથ્થો વ્યય પામે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
વનસ્પતિઓ પાસે ઊર્જા $1000\,J$ હોય તો તેમાંથી કેટલી ઊર્જા સિંહના પોષકસ્તર પાસે પહોંચે છે ?
ઝાડ $\rightarrow$ પક્ષિઓ $\rightarrow$ જૂ $\rightarrow$ બેકટેરિયા ઉપરની આહારશૃંખલા કઈ છે.
પોષક સ્તર ...........દ્વારા બને છે.
જલજ નિવસનતંત્રમાં જોવા મળતાં દ્વિતીય માંસાહારી તરીકેના સજીવનું નામ આપો.