નીચેનામાંથી કયા એક વસવાટમાં ભૂમિ સપાટીનું દૈનિક તાપમાન સૌથી વધુ ફેરફાર પામતું હોય છે?
જંગલ
રણ
તૃણભૂમિ
ક્ષૂપભૂમિ
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે.?
સામાન્ય વસતિના કદમાં વધુ અસર કરતાં પરીબળને ઓળખો ?
વનસ્પતિ ઉછેર માટે ભૂમિની શ્રેષ્ઠ $pH$ કઈ છે ?
વસ્તીના વિશિષ્ટ લક્ષણોને આધારે અસંગત ઓળખો.