ભેજવાળી જમીન ........ધરાવે છે.

  • A

    દુનિયાની જમીનનો $6\%$

  • B

    દુનિયાની જમીનનો $10\%$

  • C

    દુનિયાની જમીનનો $12\%$

  • D

    દુનિયાની જમીનનો $14\%$

Similar Questions

જનીનીક વિવિધતા માટે શું સત્ય નથી?

નીચેનામાંથી કઈ પક્ષી અભ્યારણ્ય નથી?

ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર $......P.....$ જ જમીન વિસ્તાર ધરાવે છે, પરંતુ  તેની વૈશ્વિક જાતિ–વિવિધતા પ્રભાવશાળી રીતે $.....Q.....$ છે.

નીચેનામાંથી વનસ્પતિની કઈ જોડ, તેમનાં વસવાટ અને જંગલના પ્રકારે સાચી છે? જયાં તે સામાન્ય રીતે ઉત્પન્ન થતા જોવા મળે છે?

વિશ્વમાં જૈવવિવિધતા કેટલાં હોટ સ્પોટ ઓળખવામાં આવ્યાં છે?