$PCR $ ની સાચી શૃંખલા પસંદ કરો.

  • A

    $(i) $ તાપમાનુશીત $(ii) $ વિનૈસર્ગીકરણ $(iii) $ વિસ્તૃતીકરણ

  • B

    $(i) $ વિનૈસર્ગીકરણ $(ii) $ વિસ્તૃતીકરણ  $(iii) $ તાપમાનુશીત

  • C

    $(i) $ વિનૈસર્ગીકરણ $(ii) $ તાપમાનુશીત $(iii) $ વિસ્તૃતીકરણ

  • D

    $(i) $ વિસ્તૃતિકરણ $(ii) $ વિનૈસર્ગીકરણ  $(iii) $ તાપમાનુશીત

Similar Questions

ક્યાં પારજનીનીક છોડમાંથી હિડિન કાઢવામાં આવે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?

તમને બેક્ટેરિયામાં ઉપયોગી જનીન જોવા મળ્યું છે. તો તમે આ જનીન વનસ્પતિમાં કઈ રીતે દાખલ કરશો ? તેનું વર્ણન ચાર્ટમાં કરો. 

કેલસ મેળવવા માટે કયાં વૃદ્ધિ નિયમકોની જરૂર પડે છે ?

વનસ્પતિ પેશીસંવર્ધનની પદ્ધતિ ....