કાઈમેરીક $ DNA $ એટલે .......
$DNA $ જે યુરેસીલ ધરાવે છે.
$DNA$ જે $RNA $ માંથી સંશ્લેષિત થાય છે.
પુનઃસંયોજીત $ DNA$
$DNA $ જે એકીય શૃંખલા ધરાવે છે.
એન્ટિબાયોટીકની પ્રક્રિયા-
$Bt$ વિષ કિટકોના કયા ભાગને નુકશાન પહોંચાડે છે ?
નીચેનામાંથી કઈ પેલીન્ડ્રોમ $ DNA$ શૃંખલા સૂચવે છે?
પરાગસંવર્ધનનો ફાયદો શું છે?
નીચે આપેલ પૈકી કયું ભ્રૂણ-સંવર્ધનનું પ્રયોજન છે ?