રૂપાંતરણ (Transformation) એ એવી પ્રક્રિયા છે,જેમાં ..........

  • A
    $DNA$ નો ટુકડો યજમાન બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે છે.
  • B
    વાહકમાં $DNA$ નો ટુકડો ઉમેરવામાં આવે છે.
  • C
    પ્રોટીનમાંથી $DNA$ નો ટુકડો દાખલ કરવામાં આવે છે.
  • D
    આપેલ તમામ.

Explore More

Similar Questions

સધર્ન બ્લોટિંગ પદ્ધતિનું પ્રથમ પગલું શું છે?

આણ્વિય નિદાનમાં પ્રોબનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની ટૂંકમાં ચર્ચા કરો.

જેલ ઈલેક્ટ્રોફોરેસીસમાં,છૂટા પડેલ $DNA$ ના ટુકડાઓને આની મદદથી જોઈ શકાય છે:

કોષમાંથી $DNA$ ને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે કયા ઉત્સેચકની જરૂર પડે છે?

પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ ના કિસ્સામાં,નીચેના તબક્કાઓ માટે જરૂરી તાપમાન કેટલું હોય છે?
$A.$ ડિનેચ્યુરેશન (Denaturation)
$B.$ એનિલિંગ (Annealing)
$C.$ એક્સટેન્શન (Extension)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo