બાયોરિએક્ટરમાં કઈ પ્રણાલી હાજર હોતી નથી?

  • A
    ફીણ-નિયંત્રણ પ્રણાલી
  • B
    તાપમાન નિયંત્રણ પ્રણાલી
  • C
    કાર્બન ડાયોક્સાઈડ નિયંત્રણ પ્રણાલી
  • D
    આંદોલક પ્રણાલી

Explore More

Similar Questions

આપેલ આકૃતિ માટે સાચી જોડી ઓળખો.

પુન:સંયોજિત $DNA$ ને યજમાન કોષમાં દાખલ કરવા માટે,તેને પ્રથમ બરફ પર રાખવામાં આવે છે,ત્યારબાદ ........ તાપમાને મૂકવામાં આવે છે અને અંતે પુન: બરફ પર મૂકવામાં આવે છે. ($^{\circ} C$ માં)

$r-DNA$ તકનીકમાં યજમાન કોષમાં $DNA$ દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થતો નથી?

$PCR$ તકનીકમાં,$6$ ચક્ર પૂર્ણ થયા બાદ $DNA$ ના નમૂનાની કેટલી પ્રતિકૃતિઓ મળશે?

વૈજ્ઞાનિક કારણો આપો: રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજી દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોએ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગમાંથી પસાર થવું પડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo