$r-DNA$ ટેકનોલોજીમાં,'ઈલ્યુશન' (elution) શબ્દનો અર્થ શું છે?

  • A
    સેન્ટ્રીફ્યુગેશન પછી સેન્ટ્રીફ્યુજ ટ્યુબમાંથી $DNA$ દૂર કરવું.
  • B
    અલગ થયેલ $DNA$ ના ટુકડાઓને એગરોઝ જેલમાંથી દૂર કરવાની અને બહાર કાઢવાની પ્રક્રિયા.
  • C
    પુનઃસંયોજિત કોષમાંથી પુનઃસંયોજિત પ્રોટીનને અલગ કરવું.
  • D
    યજમાન કોષમાં પુનઃસંયોજિત $DNA$ દાખલ કરવું.

Explore More

Similar Questions

સધર્ન બ્લોટિંગ પદ્ધતિનું પ્રથમ પગલું શું છે?

$PCR$ ત્રણ અલગ-અલગ તબક્કાઓમાં આગળ વધે છે જે તાપમાન દ્વારા નિયંત્રિત થાય છે. તેઓ કયા ક્રમમાં છે?

જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં,$DNA$ ના ટુકડાઓ ........ મુજબ અલગ પડે છે.

જનીનિક દ્રવ્યના અલગીકરણ દરમિયાન $RNA$ ની અશુદ્ધિઓને કેવી રીતે દૂર કરી શકાય છે?

નીચે આપેલી આકૃતિને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo