વનસ્પતિની જનીનિક ઈજનેરીમાં નીચેનામાંથી કયું વધુ ઉપયોગમાં લેવાય છે?

  • A

    બેસીલસ કોએગ્યુલન્સ

  • B

    એગ્રોબેક્ટેરીયમ ટ્યુમેફેસીયન

  • C

    કલોસ્ટ્રોડીયમ સેપ્ટીકમ

  • D

    ઝેન્થોમોનાસ સાઈટ્રી

Similar Questions

કાઈમેરીક $ DNA $ એટલે .......

આપેલ આકૃતિમાં $‘A’$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ? 

એક સંપૂર્ણ છોડ વિકસાવવા માટે વનસ્પતિના કોઈપણ ભાગ લઈને તેને જંતુમુકત પરિસ્થિતિમાં ટેસ્ટટયૂબમાં સંવર્ધિત કરવામાં આવે છે. આ વનસ્પતિના ભાગને શું કહે છે ?

બહુરાષ્ટ્રિય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા દેશ અને લોકોને કંપની તરફથી પર્યાપ્ત વળતર ચૂકવ્યા વગર યોગ્ય અધિકૃતિ વિના કોઈપણ જૈવ સંસાધનોના ઉપયોગને શું કહેવામાં આવે છે ?

ધાન્ય વનસ્પતિમાં વિદેશી $DNA$  દાખલ કરવા નીચેનામાંથી સામાન્ય રીતે શું ઉપયોગમાં લેવાય છે ?