નીચેનામાંથી કયું વનસ્પતિમાં સૌથી સારું જનીનિકવાહક તરીકે ઉપયોગમાં લેવાય છે?
બેસીલસ થુરેન્જિનેસીસ
એગ્રોબેક્ટેરીયમ ટ્યુમીફેશીઅન્સ
સ્યુડોમોનાસ પ્યુટીડા
ઉપરનાં તમામ
હાજર રહેલાં પારજનીનીક પ્રાણીઓમાં કુલ કેટલા ટકા ઉંદર હશે ?
સસ્પેન્શન સંવર્ધનમાં રોટરી શેકરને કેટલી ગતિએ સતત હલાવવામાં આવે છે ?
કઈ સાંકળને દૂર કરવાથી ઇસ્યુલિનમાં પ્રાઈસ્યુલીનની પરીપક્વતા પરીણમવાની ચાલુ થાય છે ?
અગર-અગર જેલનો ઉપયોગ
ઇન્સ્યુલિન માં રહેલ પોલપેપ્ટાઇડ શૃંખલા... વડે જોડાયેલ છે.