રીસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકનું કાર્ય ......

  • A

    જનીનિક ઈજનેરીમાં ઉપયોગી છે.

  • B

    વિદેશી $ DNA$  સામે જીવાણુ $DNA $ ની રક્ષા કરે છે.

  • C

    પ્રત્યાંકનમાં ઉપયોગી

  • D

    પ્રોટીન સંશ્લેષણમાં ઉપયોગી

Similar Questions

ડાયગ્નોસ્ટિક અને થેરાપ્યુટિક શબ્દ ઉદાહરણ આપી સમજાવો. 

બેકિલયસ ટ્યુરિંગિએન્સિસનાં બેક્ટરીયમનો સમકાલીન જીવવિજ્ઞાનમાં શેનાં રીતે ઉપયોગમાં લેવામાં આવે છે?

પ્રતિકૃતિ વાહક $DNA$  ના કાર્ય માટે જરૂરી શું છે ?

રિસ્ટ્રીકશન ઉત્સેચક.......

ઈન્સ્યુલિનની બંને શૃંખલાઓ ક્યા બંધ વડે જોડાય છે ?