એક વિદ્યાર્થી $Aspergillus$ ફૂગમાંથી $DNA$ અલગ કરતી વખતે કોષદીવાલ તોડવા માટે . . . . . . ઉત્સેચકનો ઉપયોગ કરે છે.

  • A
    સેલ્યુલેઝ
  • B
    લાયસોઝાઇમ
  • C
    પેક્ટિનેઝ
  • D
    કાઇટિનેઝ

Explore More

Similar Questions

રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ $Sal I$ કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે?

રેડિયોએક્ટિવ અણુથી ટેગ કરેલા $DNA$ અથવા $RNA$ ના એકલ-શૃંખલામય ટુકડાને ..... કહે છે.

પ્લાઝમીડ ........ છે.

સામાન્ય $E. coli$ કોષોમાં કયો જનીન હોતો નથી?

આજે,આપણે $...$ થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જાણીએ છીએ જે બેક્ટેરિયાની $...$ થી વધારે જાત (strains) માંથી અલગ કરવામાં આવ્યા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo