નીચેનામાંથી કઈ પેલીન્ડ્રોમીક બેઈઝ શૃંખલા કેટલાક રિસ્ટ્રીકશન ઉત્સેચકો દ્વારા મધ્યમાં સરળતાથી કાપી શકાય છે?

  • A
    $5'-GAATTC-3'$
    $3'-CTTAAG-5'$
  • B
    $5'-CACGTA-3'$
    $3'-CTCAGT-5'$
  • C
    $5'-CGTTCG-3'$
    $3'-ATGGTA-5'$
  • D
    $5'-GATATG-3'$
    $3'-CTACTA-5'$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે સાચું નથી?

જ્યારે વિદેશી $DNA$ દાખલ કરવામાં આવે ત્યારે પ્લાઝમીડ વાહકના એન્ટિબાયોટિક અવરોધક જનીનનો ઉપયોગ નીચેનામાંથી કોની પસંદગીમાં થાય છે?

નીચેના વિધાનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકની લાક્ષણિકતાઓનું વર્ણન કરે છે. ખોટું વિધાન ઓળખો.

$A$: નિઃશસ્ત્ર (Disarmed) $Ti$ પ્લાઝમિડનો ઉપયોગ શટલ વેક્ટર તરીકે થઈ શકે છે.
$R$: તે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક બંને સજીવોમાં જીવંત રહી શકે છે.

$Ti$-પ્લાઝમિડમાં, નીચેનામાંથી શું દૂર કરવામાં આવે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo