$A$: નિઃશસ્ત્ર (Disarmed) $Ti$ પ્લાઝમિડનો ઉપયોગ શટલ વેક્ટર તરીકે થઈ શકે છે.
$R$: તે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક બંને સજીવોમાં જીવંત રહી શકે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

જીવાણુકોષમાં મુખ્ય $DNA$ ઉપરાંત જોવા મળતા નાના, ગોળાકાર $DNA$ અણુને શું કહે છે?

ઉચ્ચ સજીવોમાં નીચેનામાંથી કયું વાહક (vector) તરીકે પ્રતિકૃતિ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે?

રિસ્ટ્રિક્શન ઉત્સેચકો (એન્ઝાઈમ) ........ છે.

રિસ્ટ્રિક્શન ઉત્સેચક $EcoRI$ એ $DNA$ માં ઓળખ જગ્યા $GAATTC$ માં કયા બે બેઈઝ વચ્ચે કાપ મૂકે છે?

જેલ ઈલેક્ટ્રોફોરેસીસમાં માધ્યમ તરીકે શેનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo