......ના નિર્માણમાં યીસ્ટનો ઉપયોગ થાય છે.

  • A

    એમોનિયા

  • B

    આલ્કોહોલ

  • C

    દહીં

  • D

    પેટ્રોલ

Similar Questions

પેનિસિલિન એન્ટિબાયોટીક .......... માંથી મેળવવામાં આવે છે.

ફૂગની કોઈ પણ બે જાતિનાં નામ આપો કે જે ઍન્ટિબાયોટિક્સના નિર્માણમાં ઉપયોગી છે 

વિશ્વ યુદ્ધ$-II$ ના દરમિયાન અમેરિકન સૈનિકોની સારવાર કરવા કઈ ફૂગનો અર્ક વપરાયો હતો?

ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને શેમાં ઉછેરવામાં આવે છે ? 

સ્ટ્રેપ્ટોકાઈનેઝ કયા સજીવમાંથી મેળવવામાં આવે છે ?