પેરીપેટ્સ એ કોની વચ્ચેની જોડતી કડી છે?
કોષ્ઠાંત્રિ અને સછિદ્ર
ટીનોફોરા અને પૃથુકૃમિ
મૃદુકાય અને શૂળત્વચી
નૂપૂરક અને સંધિપાદ
વિવિધ જાતિઓનાં ઉદવિકાસની પ્રક્રિયાઓ આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદૂથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસરવાની પ્રક્રિયાને ......... કહે છે.
વ્હેલ, શીલ અને શાર્ક વચ્ચે શું સામાન્ય છે ?
કોણે જનીન વિદ્યા અને જાતિઓની ઉત્પત્તિજે ઉદ્દ વિકાસની સંશ્લેષિત વાદ સાથે જોડાય છે તે પુસ્તક લખ્યું છે?
ઉદ્દવિકાસીય રીતે સફળ થવા વિકૃતિઓ થવી જ જોઈએ (અથવા) અગત્યની વિકૃતિઓ .....માં જ થવી જોઈએ.
માનવ ઉત્ક્રાંતિનાં શરૂઆત થી અત્યાર સુધીનો કાળક્રમ નો ક્રમ