વ્હેલ, શીલ અને શાર્ક વચ્ચે શું સામાન્ય છે ?
ઋતુકીય વિચરણ
અધત્વચીય જાડું ચરબીનું સ્તર
કેન્દ્રગામી ઉત્ક્રાંતિ
સમતાપી
માનવ ઉદવિકાસના ઈતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે ?
ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?
લુપ્ત થયેલ માનવ કે જે ફળો ખાતા હતા. તેઓ પથ્થરોના હથિયારોથી શિકાર કરતા હતા.
વિવિધ જાતિઓનાં ઉદવિકાસની પ્રક્રિયાઓ આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદૂથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસરવાની પ્રક્રિયાને ......... કહે છે.
............. હોવું તે ઓર્ગેનિક ઇવોલ્યુશનની તરફેણનો અગત્યનો પુરાવો છે.