પૃથ્વીની રચના અને જીવની ઉત્પત્તિ વચ્ચેનો સમય ગાળો .......
$0.5 $ બિલિયન વર્ષો
$1 $ બિલિયન વર્ષો
$4.5 $ બિલિયન વર્ષો
$4.0 $ બિલિયન વર્ષો
$. ... $ એ પ્રયોગ કે જેના દ્વારા સાબિત કરવામાં આવ્યું કે કાર્બનિક પદાર્થો એ સજીવના પાયાના પદાથો છે.
સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો છે. આ વાદનું નામ શું છે ?
મિલરના પ્રયોગને આકૃતિ સહિત વર્ણવો.
તારાઓ જોઈએ ત્યારે શેની ઝાંખી થાય છે?