ડાર્વિનનો પેનજેનેસીસનો સિદ્ધાંત …….. ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત સાથે સામ્યતા દર્શાવે છે. તો તેની બાબતમાં સાચું શું છે ?
ઉપયોગી અંગો મજબૂત બને છે અને વિકાસ પામે છે. જયારે બિનઉપયોગી અંગો લુપ્ત બને છે. આ અંગો યોગ્યતમની ચિરંજીવિતામાં મદદ કરે છે.
ઉંમર સાથે અંગોનું કદ વધે છે.
ઇચ્છાશક્તિ પ્રમાણે અંગોનો વિકાસ થાય છે.
આનુવંશિકતામાં કેટલોક ભૌતિક આધાર હોવો જોઈએ.
હદયનો ઉદ્દવિકાસમાં એક થી બીજા ત્રીજા અને ચોથા ખંડીય નું વિકસવું શું સાબિત કરે છે?
પ્રજીવ અને એકકોષીયવનસ્પતિ વચ્ચેની જોડતી કડી છે.
મીલર્સના પ્રયોગમાં નીચેના પૈકી એક એમિનો એસિડ સંશ્લેષણ પામ્યો ન હતો?
રેકીપીટ્યુલેશન થીયરી કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવી.
અનુકૃતિ (નકલ) નું મહત્વ શું છે?