ભારતમાં શિવાલિક પર્વતના હોમીનીડ અશ્મિને અપાયેલું નામ .......

  • A

    રામાપિથેકસ

  • B

    ઓસ્ટ્રેલોપિથેકસ

  • C

    પિથેકાન્થ્રોપસ

  • D

    નિએન્ડરથેન્સીસ

Similar Questions

જાવામાં $1891$ માં શોધાયેલા અશ્મિઓ સંકળાયેલા છે.

પહેલાં સસ્તનો કોના જેવા હતા ?

"સ્ટાર્ટીફિશિયલ ટ્રાન્સમ્યુટેશન " બાય $X$ રે કોના દ્વારા રજુ કરાયું?

સાચી જોડ શોધો :

અશ્મિભૂત વનસ્પતિઓના અભ્યાસને કરી શકાય