નીચેનામાંથી કઈ ઘટના ડાર્વિનની પ્રાકૃતિક પસંદગી જૈવિક ઉદ્દ વિકાસની સંકલ્પનાને ટેકો આપે છે?
ડોલી ઘંટીનું કલોનિંગ દ્વારા ઉત્પાદન
સ્ટેમ સેલ્સ (સ્તંભ કોષો) માંથી અંગ સ્થાનાંતરણ દરમિયાન અંગોનો વિકાસ
પારજનીનિક પ્રાણીઓનો વિકાસ
કીટનાશક પ્રતિરોધક કીટકોનું પ્રચલિત થવું
શક્કરિયું અને બટાકા તેનાં ઉદાહરણ છે.
વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?
અમિમાં સચવાયેલા મળને શું કહેવાય.
નીચેનામાંથી કોણ ભૂમિય ડાયનોસોર છે?
ઓક્સિજન કોની સાથે જોડાવાથી પાણી, કાર્બન ડાયોકસાઈડ અને અન્ય સંયોજનની રચના થઈ?