$TDF$ જનીન એ..... છે.

  • A

    $X$ રંગસૂત્ર પર રહેલા જનીનો

  • B

    $RNA$  નો ભાગ

  • C

    પ્રોટીનમય કારક

  • D

    $Y$ રંગસૂત્ર પર રહેલા જનીન

Similar Questions

..... માટે કસોટી સંકરણ કરવામાં આવે છે.

મેન્ડલ દ્વારા વટાણા પર અધ્યયન કરાયેલા સાત વિવિધ વિશેષકોનાં લક્ષણોમાંથી રંગ આધારિત વિશેષકોનાં કેટલા લક્ષણો હતાં?

મેન્ડલ દ્વારા રજુ કરાયેલી દ્વિ-સંકરણ કસોટીનો ગુણોત્તર .... છે.

વૈજ્ઞાનિક કે જેમણે સૌપ્રથમ કોષરસીય આનુવંશિકતાની શોધ કરી, તે..... હતાં.

એક દંપતીને ચાર પુત્રોની શકયતા કેટલી?