બેક-ક્રોસ (પ્રતિવર્તી સંકરણ) એ ........ વચ્ચેનું સંકરણ છે.
$F_1× F_1$
$F_1 ×$ પ્રચ્છન્ન
$F_1 ×$ પ્રભાવી
$F_1 ×$ ગમે તે પિતૃ
જો બે ડ્રોસોફિલાનો $X/A$ ગુણોત્તર $0.6$ અને $0.33$ અનુક્રમે હોય તો તેમનું લિંગ કયું હશે?
બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ................ માં જોવા મળે છે.
નીચેનામાંથી ક્યા સજીવો એપીસ્ટેસીસ લાક્ષણીકતા દર્શાવે છે?
ન્યુરોસ્પોરામાં બધા જ કારકો તેમની અસર અભિવ્યક્ત કરે છે, કારણ કે.....
તફાવત આપો : વટાણામાં સહલગ્નતા અને ડ્રોસોફિલામાં સહલગ્નતા