નજીકના સંબંધીઓ વચ્ચે લગ્નને અવગણવા જાઈએ કારણ કે તે વધુ.... ધરાવે છે.

  • A

    પ્રચ્છન્નકારક એકબીજાની પાસ પાસે આવેલા છે.

  • B

    વિકૃતિ

  • C

    મલ્ટીપલ બથ્સ

  • D

    રૂધિર જૂથમાં અસમાન્યતા

Similar Questions

જ્યારે $F_1$ પેઢીની સંકરજાત $Tt$ ને વામન પિતૃ $tt$ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે તે....નો કિસ્સો છે.

જો સમયુગ્મી ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરવામાં આવે તો, સંતતિમાં પ્રમાણ શું હશે?

નીચે એકસંકરણ પ્રયોગનું અરેખીય નિરૂપણ આપેલ છે. $P, Q$ અને $R$ છોડમાં ઉચાઈ માટે ક્યું જનીનપ્રકાર હોય છે ?

$\quad P \quad Q \quad R$

સંકરણ માટે મેન્ડલ દ્વારા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

એક સંકરિત કસોટી સંકરણમાં જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું છે?