જો કોઈ એક નિશ્ચિત દંપતીનાં જન્મેલ પ્રથમ સાત બાળક નર હોય તો,આઠમું બાળક પણ નર હશે તેની કેટલી સંભાવના છે?

  • A
    $1/2$
  • B
    $1/4$
  • C
    $1/8$
  • D
    $1/16$

Explore More

Similar Questions

પક્ષીઓમાં લિંગી રંગસૂત્રો દર્શાવવા માટે નીચેનામાંથી કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે?

જાતિ નક્કી કરવા માટે,શરીરના કોષો ક્યાંથી લેવામાં આવે છે?

સામાન્ય સ્ત્રીના બાર બોડી (સેક્સ-ક્રોમેટિન) માં:

તીડ એ કયા પ્રકારના લિંગ નિશ્ચયનનું ઉદાહરણ છે?

જો કોઈ લક્ષણ હંમેશા પિતાથી તેના બધા પુત્રોમાં અને તેમના પુત્રોથી તેમના બધા પુત્રોમાં સીધું વહન પામતું હોય,તો કયું રંગસૂત્ર આ લક્ષણ માટેના જનીનનું વહન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo