બીડલ અને ટેટમ એ જોયું કે દરેક પ્રકારનાં વિકૃત બ્રેડ મોલ્ડ કોઈ નિશ્ચિત પ્રકારના ઉત્સેચકની ગેરહાજરી દર્શાવે છે. તેમના પ્રયોગો દર્શાવે છે કે,.......

  • A

    કોષોને કાર્ય કરવા માટે જરૂરી વિશિષ્ટ ઉત્સેચકો જરૂરી છે.

  • B

    જનીન $DNA$ નાં બનેલા હોય છે.

  • C

    જનીન પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવે છે.

  • D

    ક્ષતિગ્રસ્ત $DNA$ માહિતીનાં સમારકામ માટે ઉત્સેચકો જરૂરી છે.

Similar Questions

$DNA$ પ્રોફાઈલિંગનાં ક્યાં તબક્કામાં નાઈટ્રોસેલ્યુલોઝ પટલ વપરાય છે?

$DNA$ અર્ધરૂઢીગત રીતે સ્વયંજનન પામે છે તેનો પ્રાયોગિક પુરાવો કોણે આપ્યો?

ખોરાનાએ સૌપ્રથમ કયા ત્રિગુણ સંકેતો ઉકેલ્યા?

  • [AIPMT 1992]

હિસ્ટોન ઓકટામર $=............$

 વેસ્ટર્ન બ્લોટ પદ્ધતિ શેના માટે ઉપયોગ થાય છે ?