મેન્ડલ પ્રમાણે "કારક અથવા જનીન".......
આનવંશિકતાના એકમો છે.
નિશ્ચિત વિશેષકોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે.
$A$ અને $B$ બંને
ઉપરનામાંથી એક પણ નહીં
નીચે આપેલ કયો સમયગાળો મેન્ડલના સંકરણના પ્રયોગોનો હતો ?
જીનોમ $=......$
શુદ્ધ સંકર જાતના સંદર્ભે અસંગત પસંદ કરો.
ભિન્નતા એેટલે .......
મેન્ડેલે કયા છોડ પર તેની શોધ કરી હતી?