$Mirabilis \text{ jalapa}$ (ગુલબાસ) માં $F_2$ પેઢીમાં લાલ : ગુલાબી : સફેદ પુષ્પોનો સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર .... હોય છે.

  • A
    $1 : 2 : 1$
  • B
    $1 : 1 : 2$
  • C
    $1 : 2 : 2$
  • D
    $2 : 2 : 1$

Explore More

Similar Questions

$RR$ (લાલ) નું $ww$ (સફેદ) સાથે સંકરણ કરવામાં આવે છે,ત્યારે તમામ $Rw$ સંતતિ ગુલાબી રંગની મળે છે. આ સૂચવે છે કે $R$ જનીન

Mirabilis jalapa માં,જ્યારે લાલ અને સફેદ જાતો વચ્ચે સંકરણ કરવામાં આવે છે,ત્યારે પ્રાપ્ત થયેલ સંકર . . . . . . ગુલાબી હશે. ($\%$ માં)

Antirrhinum માં,ગુલાબી ફૂલો ધરાવતા બે છોડ વચ્ચે સંકરણ કરવામાં આવ્યું. $F_1$ પેઢીના છોડમાં $1$ લાલ,$2$ ગુલાબી અને $1$ સફેદ ફૂલોનું પ્રમાણ જોવા મળ્યું. સંકરણ માટે ઉપયોગમાં લેવાયેલા બે છોડનું જનીન પ્રકાર (genotype) શું હોઈ શકે? લાલ ફૂલનો રંગ $RR$ દ્વારા અને સફેદ રંગ $rr$ જનીનો દ્વારા નક્કી થાય છે.

અપૂર્ણ પ્રભાવિતા . . . . . . માં જોવા મળે છે.

વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જ જનીન દ્વારા થાય છે. આ જનીનના બે એલેલ $B$ અને $b$ છે. જો સ્ટાર્ચકણના કદને સ્વરૂપ પ્રકાર (phenotype) માનવામાં આવે,તો આ કયા પ્રકારનું આનુવંશિકતાનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo